GPSC Class 1 - 2 2020 Paper 2

Question 140
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. કુડનકુલમ - વોટર એનર્જીટીક રીએક્ટર
2. કૈગા - પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર
3. તારાપુર - બોઈલીંગ વોટર રીએક્ટર અને પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    માત્ર 1 અને 2