GPSC Class 1 - 2 2020 Paper 2

Question 135
DIFFICULTCorrect: +1Incorrect: -1

RDX વિશેની નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. RDX એ Royal Demolition eXplosive and Research Department eXplosive માટે વપરાય છે
2. તે સાયક્લોનાઈટ અથવા હેક્સોગન તરીકે પણ ઓળખાય છે.
3. RDX નું રાસાયણિક નામ 1,3,5-ટ્રાઈનાટ્રો - 1,3,5-ટ્રાયએઝાઈન છે. તે સફેદ પાવડર છે અને તે અત્યંત વિસ્ફોટક છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 2