GPSC Class 1 - 2 2020 Paper 2

Question 101
DIFFICULTCorrect: +1Incorrect: -1

ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે.
2. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરુદ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે.
3. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્વ તરીકે વપરાય છે.
4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2,3 અને 4
    c
    માત્ર 1,3 અને 4
    d
    માત્ર 2 અને 3