GPSC Class 1 - 2 2020 Paper 2

Question 171
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા દેશે મંગળની ભ્રમણકક્ષામાં  “હોપ" (Норe) તરીકે ઓળખાતું “પ્રોબ" (Probe) નું પ્રક્ષેપણ કર્યું અને મંગળની ભ્રમણકક્ષામાં  “પ્રોબ" નું પ્રક્ષેપણ કરનાર પાંચમો દેશ બન્યો ?

    a
    કેનેડા
    b
    ફ્રાન્સ
    c
    જાપાન
    d
    યુએઈ