GPSC Class 1 - 2 2020 Paper 2

Question 107
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. ક્ષ-કિરણો (X-rays) - હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
2. ગામા કિરણો - કેન્સર અને ગાંઠના ઈલાજમાં રેડીયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે.
3. રેડિયો તરંગો — રાત્રિ દશ્ય કેમેરા (Night Vision Cameras)માં ઉપયોગમાં લેવાય છે.
4. દશ્ય તરંગો - તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 1,2 અને 3
    d
    માત્ર 1,2 અને 4