આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ISS એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus અને Japanese Kibo નો સમાવેશ કરે છે.
2. સ્ટેશન 278 કિમી અને 460 કિમીની વચ્ચે ભ્રમણકક્ષામાં જાળવવામાં આવે છે.
3. ISS એ અતિ ઓછા ગુરૂત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.