GPSC Class 1 - 2 2020 Paper 2

Question 146
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયો / કયા પદાર્થ / પદાર્થો અણુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતો / લેવાતાં નથી ?
1. યુરેનિયમ
2. સીસુ
3. થોરીયમ
4. ક્રોમીયમ

    a
    માત્ર 3
    b
    માત્ર 2 અને 4
    c
    માત્ર 2
    d
    માત્ર 1,2 અને 4