GPSC Class 1 - 2 2020 Paper 2

Question 116
MEDIUMCorrect: +1Incorrect: -1

પરિવેશ _______ મંજૂરી પ્રક્રિયા માટેની એક જ અંતરાલ (Single Window) ની સંકલિત પ્રણાલી (Intergrated System) છે.

    a
    પર્યાવરણ
    b
    વન
    c
    દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Coastal Regulatory Zone - CRZ)
    d
    ઉપરોક્ત તમામ