GPSC Class 1 - 2 2020 Paper 2

Question 76
EASYCorrect: +1Incorrect: -1

પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

    a
    ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્તા અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
    b
    સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.
    c
    શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં