GPSC Class 1 - 2 2020 Paper 2

Question 48
EASYCorrect: +1Incorrect: -1

વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

    a
    તે ગંતવ્યસ્થાન આધારિત છે.
    b
    તે ઉદ્ભવસ્થાન આધારિત છે.
    c
    તે પરોક્ષ કરવેરો છે.
    d
    તે વપરાશ / ઉપભોક્તા વેરો છે.