GPSC Class 1 - 2 2020 Paper 2

Question 42
EASYCorrect: +1Incorrect: -1

ભારતની સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ (automatic route) નો અર્થ _______ થાય.

    a
    બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.
    b
    બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી.
    c
    બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત માર્ગ (automatic route) હેઠળ મંજૂરી મળતી નથી.
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં