GPSC Class 1 - 2 2020 Paper 2

Question 18
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

    a
    આબકારી જકાત (Excise duty) - તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
    b
    મૂલ્ય વર્ધીત કર (VAT) - આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધિત કહે છે.

    c
    (A) અને (B) બંને
    d
    (A) અને (B) પૈકી કોઈ નહીં