GPSC Class 1 - 2 2020 Paper 2

Question 17
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-Iયાદી-II
1. કામ મંદી (Slowdown)a. અર્થતંત્રમાં અચાનક પડતી
2. મંદી (Recession)b. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં ઘટાડો
3. તેજી (Boom)c. અર્થતંત્રના કદમાં ઘટાડો
4. નરમ પડવું (Meltdown)d. અર્થતંત્રના વૃધ્ધિ દરમાં વધારો

    a
    1 - b, 2 - c, 3 - d, 4 - a
    b
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    c
    1 - c, 2 - b, 3 - d, 4 - a
    d
    1 - d, 2 - b, 3 - c, 4 - a