સમાવર્તી વૃધ્ધિ (Inclusive growth) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સમાવર્તી વૃધ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃધ્ધિમાં સમાવેશ કરે છે.
2. સમાવર્તી વૃધ્ધિ અભીગમ ટૂંકાગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે.
3. સમાવર્તી વૃધ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.