GPSC Class 1 - 2 2018 Paper 1

Question 191
EASYCorrect: +1Incorrect: -1

બે કારીગરો M અને N ને એક કામ કરવા રોકવામાં આવે છે. જો M એકલો કામ કરે તો તેને તેઓ બન્ને સાથે કામ કરે તેના કરતા 8 કલાક વધારે લાગે છે. તથા જો N એકલો કામ કરે તો તેને તેઓ બન્ને સાથે કામ કરે તેના કરતા 4.5 કલાક વધારે લાગે છે. તો બન્નેને સાથે કામ પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે?

    a
    3 કલાક
    b
    4 કલાક
    c
    6 કલાક
    d
    ઉપરના પૈકી કોઈ નહીં