GPSC Class 1 - 2 2018 Paper 1

Question 9
MEDIUMCorrect: +1Incorrect: -1

રામાનંદ વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરૂં(રાં) છે?
૧. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.
૨. તેમનાં પદો અને ગુરૂગ્રંથસાહેબ અભિન્ન છે.
3. રામાનંદ મુધલ બાદશાહ અકબરના સમકાલીન હતા.
૪. રામાનુજાચાર્ય તેમના ગુરૂ હતા જે ‘સામાજિક સમાનતા’માં માનતા હતા

    a
    ફક્ત ૧ અને ૨
    b
    ફક્ત ૧ અને ૩
    c
    ફક્ત ૧,૨ અને ૪
    d
    ફક્ત ૧