GPSC Class 1 - 2 2018 Paper 1

Question 8
EASYCorrect: +1Incorrect: -1

ધ ચાર્ટર એક્ટ ઑફ ઇન્ડિયા (૧૮૧૩) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. બ્રિટિશ ભારતમાં શિક્ષણ માટે જોગવાઈઓ કરવામાં આવી.
૨. ખ્રિસ્તી મિશનરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રાચાર કરવાની ઔપચારિક મંજૂરી આપવામાં આવી.
3. 'ગવર્નર જનરલ ઑફ બેંગાલ’ પદને ‘ગવર્નર જનરલ ઑફ ઇંડિયા’ નામ આપવામાં આવ્યું.
૪. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માત્ર વહીવટી સંસ્થા બની રહી.

    a
    ફક્ત ૧ અને ૨
    b
    ફક્ત ૧, ૨ અને ૪
    c
    ફક્ત ૧, ૨ અને ૩
    d
    ૧, ૨, ૩ અને ૪