GPSC Class 1 - 2 2018 Paper 1

Question 177
EASYCorrect: +1Incorrect: -1

દરેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (1) અને (2) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે  કે કેમ. તમારો જવાબ નીચે મુજબ આપો.
(A) જો વિધાન (1) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(B) જો વિધાન (2) એકલું આપેલાપ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(C) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને આપેલા પ્રશ્નનો જવાબ આપવા આવશ્યક છે
(D) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી
બ્રિજેશનો વિકાસ સાથે કયો સંબંધ છે?
1. બ્રિજેશના એકમાત્ર ભાઈ અમિતની પત્ની ચેતના ને કોઈ ભાઈ બહેન નથી.
2. વિકાસની પત્ની મિતાલી ચેતનાની બહેનપણી છે.

    a
    વિધાન (1) એકલું આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત છે.
    b
    વિધાન (2) એકલું આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત છે.
    c
    વિધાન (1) અને વિધાન (2) બન્ને આપેલા પ્રશ્નો જવાબ આપવા આવશ્યક છે.
    d
    વિધાન (1) અને વિધાન (2)બન્ને સાથે પણ આપેલા પ્રશ્નો જવાબ આપવા પર્યાપ્ત નથી.