બંધારણીય સુધારા સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. ખાનગી સભ્યો સંસદમાં બંધારણીય સુધારા અધિનિયમ રજૂ કરી શકતા નથી.
૨. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા અધિનિયમને રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા અધિનયમને તેની મંજૂરી માટે વિશેષ બહુમતીની જરૂર છે.
૪. બંધારણીય સુધારા અધિનિયમ પસાર કરવા માટે સંસદનું સંયુક્ત સત્ર ન હોઈ શકે.