ભારતમાં જો કોઈ ધાર્મિક સમુદાયને રાષ્ટ્રીય લધુમતિનો દરજ્જો અપાય, તો તેના અધિકારો કયાં છે?
૧. તેઓ અનન્ય શિક્ષણ સંસ્થાનોની સ્થાપના અને વહીવટ કરી શકે છે.
૨. રાષ્ટ્રપતિ લૌકસભામાં આપોઆપ સભ્યનું નામાંકન કરે છે.
3. તેઓ પ્રધાનમંત્રીના ૨૦૦૬ ના ૧૫ મુદ્દાના કાર્યક્રમના લાભો લઈ શકે છે.