GPSC Class 1 - 2 2018 Paper 1

Question 52
MEDIUMCorrect: +1Incorrect: -1

ગુજરાતમાં તોરણ સ્થાપત્યકલાના નમૂના સંદર્ભે નીચે આપેલાં વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો.
૧. મોઢેરાનું સૂર્યમંદિર
૨. રૂદ્રમહાલય, સિધ્ધપુર
3. રણછોડજી મંદિર, વાલમ

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૧ અને ૨ 
    d
    ૧,૨ અને ૩