GPSC Class 1 - 2 2018 Paper 1

Question 91
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરૂ(રાં) છે?
૧. લૌકપ્રતિનિધિત્વ અધિનિયમ (૧૯૫૦) અનુસાર પ્રથમ વખતના મતદાર તરીકે નોંધણી માટે ૧૮ વર્ષની વયે લાયકાત નક્કી કરવા માટેની સુસંગત તારીખનું વર્ણન આ મુજબ છે: “લાયકી તારીખ એટલે જે વર્ષમાં મતદાર યાદી તૈયાર કરવામાં અથવા સુધારવામાં આવી હોય તેના જાન્યુઆરીનો પ્રથમ દિવસ. "
૨. લોકસભા મતવિસ્તાર વાર મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે.
3. જે વ્યક્તિ ‘ભષ્ટ વ્યવહારી’ અથવા ચૂંટણી બાબતના ગુનાઓને કારણે ગેરલાયક ઠર્યો હેય તે મતદાર યાદીમાં નોંધણી માટે હકદાર નથી.
૪. ૯ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતો ભારતનો યુવા નાગરિક ડિસેમ્બર ૨૦૧૮માં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરી શકશે.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨ અને ૩
    c
    ફકત ૧ અને ૩
    d
    ૧, ૨, ૩ અને ૪