GPSC Class 1 - 2 2018 Paper 1

Question 184
DIFFICULTCorrect: +1Incorrect: -1

એક તારનો વિદ્યુત અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને તેના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. જો 200 સે.મી. લંબાઈ અને એક ચતુર્થાંશ સે.મી. વ્યાસના તારનો અવરોધ 20 ઓહ્મ હોય તો તેટલા જ વ્યાસના 500 સેમી લંબાઈના તારનો અવરોધ શીધો.

    a
    25
    b
    40
    c
    50
    d
    ઉપરના પૈકી કોઈ નહીં