GPSC Class 1 - 2 2018 Paper 1

Question 112
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કેવા સંજોગોમાં ચૂંટણીની બાબતોમાં અદાલતોની દખલને બાકાત રાખવામાં આવે છે?
૧. મતવિસ્તારોનું સીમાંકન
૨. મતવિસ્તારો માટે બેઠકોની ફાળવણી

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    બંને ૧ અને ૨
    d
    ૧ અને ૨ માંથી કોઈ નહીં