GPSC Class 1 - 2 2018 Paper 1

Question 161
EASYCorrect: +1Incorrect: -1

4 ડોકટર, 3 શિક્ષક અને 5 વકીલ વચ્ચ રું. 7300 એવી રીતે વહેંચવામાં આવે છે કે  3 વકીલોને કે રકમ મળે છે તે 2 શિક્ષકોને મળતી રકમ જેટલી છે, તથા 3 ડોકટરને મળતી રકમ 2 વકીલોને મળતી રકમ જેટલી છે. તો પ્રત્યેક શિક્ષકને કેટલી રકમ મળશે?

    a
    રૂ. 500
    b
    રૂ 700
    c
    રૂ. 730
    d
    ઉપરના પૈકી કોઈ નહીં