GPSC Class 1 - 2 2018 Paper 1

Question 44
DIFFICULTCorrect: +1Incorrect: -1

હલ્લિસાકા નૃત્ય સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. આ નૃત્ય હરિવંશ પુરાણમાં મહત્વનું છે.
૨. નૃત્યકારો વત્રુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે છે.
3. કૃષ્ણનું પાત્ર જે યુવાન ભજવે છે તે ગોપીઓની વચ્ચે ઊભો રહે છે.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૧ અને ૨
    d
    ૧, ૨ અને ૩