GPSC Class 1 - 2 2018 Paper 1

Question 162
EASYCorrect: +1Incorrect: -1

એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં આ મુજબ ગુણ પાપ્ત થયા : અંગ્રીજી-55, ગુજરાતી-73, ગણિત-58, ભૌતિક વિજ્ઞાન-64, રસાયણ વિજ્ઞાન-62. જો પ્રત્યેક વિષયને અનુક્રેમે 1, 2, 1, 3, 3 જેટલા ભાર આપવામાં આવ્યા હોય તો ભારિત મધ્યક કેટલો થશે?

    a
    61.5
    b
    62.6
    c
    63.7
    d
    64.9