GPSC Class 1 - 2 2018 Paper 1

Question 193
DIFFICULTCorrect: +1Incorrect: -1

એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ધનમૂળ તે મૂળ સંખ્યાનાં વર્ગમૂળ કરતાં બમણું છે. તે પૂર્ણાંક સંખ્યા શીધો.

    a
    16
    b
    25
    c
    36
    d
    50