GPSC Class 1 - 2 2018 Paper 1

Question 143
EASYCorrect: +1Incorrect: -1

નીચેના માંથી કયું(યાં) માનવઅધિકારનાં લક્ષણ(ણો) છે?
૧. અવિચ્છેદ્યતા (Inalienability)
૨. વિભાજકતા (Divisibility)
3. અન્યોન્યતા (Interdependence)

    a
    ફક્ત ૨ અને ૩
    b
    ફકત ૧ અને ૩
    c
    ફક્ત ૨
    d
    ૧, ૨ અને ૩