GPSC Class 1 - 2 2018 Paper 1

Question 197
EASYCorrect: +1Incorrect: -1

ત્રિકોણ ABC માં AN એ CB ને લંબ છે અને BM એ AC ને લંબ છે. જો BC ની લંબાઇ 16 હોય, તથા AC ની લંબાઈ 24 હોય અને AN ની લંબાઈ 12 હોય તો BM ની લંબાઈ કેટલી હશે?

    a
    8
    b
    12
    c
    18
    d
    ઉપરના પૈકી કોઈ નહીં