બીજા કર્ણાટીક વિગ્રહ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. આર્કોટનો ઘેરો ઈ.સ. ૧૭૫૧માં નંખાયો.
૨. રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને આર્કોટના નવાબ વચ્ચે યુધ્ધ થયું.
૩. નવાબને ફ્રેન્ય ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ મળી
૪. આર્કોટ તામિલનાડુમાં છે.