GPSC Class 1 - 2 2018 Paper 1

Question 135
MEDIUMCorrect: +1Incorrect: -1

સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે નીચેનાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
૧. અવિશ્વાસની દરખાસ્ત અંગે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી.
૨. બે અવિશ્વાસની દરખાસ્ત વચ્ચે છ માસનો ગાળો પસાર થયેલો હોવો જોઈએ.
3. ઓછામાં ઓછા એક સો સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપેલો હોવો જોઈએ.
૪. અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં જ રજુ થઈ શકે.

    a
    ફક્ત 3 અને ૪
    b
    ફક્ત ૨ અને ૪
    c
    ફક્ત ૧, ૨ અને ૪
    d
    ફક્ત ૧ અને ૪