GPSC Class 1 - 2 2018 Paper 1

Question 183
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. જો ABCD સમાંતરબાજુ ચતુષ્કોણ હોય તો ABC\angle A B C​ અને BCD\angle B C D​ એકબીજાના કોટિકોણ છે.
2. જો ABCD સમબાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો AC અને BD એક બીજાના લંબ દ્વિભાજક હોય છે.

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૨
    c
    બંને ૧ અને ૨
    d
    ૧ અને ૨ પૈકી કોઈ નહી