GPSC Class 1 - 2 2018 Paper 1

Question 136
EASYCorrect: +1Incorrect: -1

ભારતનાં બંધારણના આરંભથી, દરેક વ્યક્તિ ભારતના નાગરિક બનશે, જેઓ ભારત પ્રદેશમાં પોતાનું અધિનિવાસ ધરાવે છે અને ______

    a
    જેમનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
    b
    જેમના માતા અથવા પિતાનો જન્મ ભારત પ્રદેશમાં થયેલો છે.
    c
    જેઓ ભારતના બંધારણના આરંભના તુરત પૂર્વ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારત પ્રદેશના સામાન્ય રહેવાસી છે.
    d
    ઉપરોક્ત તમામ