GPSC Class 1 - 2 2018 Paper 1

Question 110
EASYCorrect: +1Incorrect: -1

ભારતીય સંસદ સંદર્ભે નીચેનાં પૈકી કયું વિધાન ખરું નથી?

    a
    વિનિયોગ વિઘેયક થકી કાયદો ધડવામાં આવે તે પહેલા તે સંસદના બંને ગૃહોમાંથી પસાર થયો હોવો જોઈએ.
    b
    વિનિયોગ અધિનિયમ દ્વારા કરવામાં આવેલા વિનિયેત સિવાય, ભારતના એકત્રીકરણ ભંડોળમાંથી કોઈ નાણાં પાછાં ખેંચી શકાય નહીં.
    c
    જ્યારે તે પહેલેથી જ કાર્યરત હોય છે ત્યારે, નવા કરના પ્રસ્તાવ કરાવવા માટે નાણાં વિધેયક જરૂરી છે પરંતુ કરના દરમાં ફેરફાર કરવા માટે કોઈ અન્ય અધિનિયમ | વિધેયકની જરૂર નથી.
    d
    ઉપરના પૈકી કોઈ નહીં.