GPSC Class 1 - 2 2018 Paper 1

Question 39
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાતનાં સંગ્રહાલયો સંદર્ભે નીચે આપેલી વિગતોને ખરો વિકલ્પ પસંદ કરી જોડો.
યાદી ૧યાદી ૨
૧. કેલિકો સંગ્રાહલયa. ગૌતમ સારાભાઈ
૨. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયb. અગમપ્રભાકર મુનિશ્રી પુનિયાવિજયજી મહારાજ
3. પતંગ સંગ્રહાલયc. ભાનુ શાહ
૪. સરદાર પટેલ સંગ્રહાલયd. મોતી શાહી મહેલ

    a
    ૧ - a, ૨ - b, ૩ - c, ૪ - d
    b
    ૧ - a, ૨ - c, ૩ - b, ૪ - d
    c
    ૧ - d, ૨ - b, ૩ - a, ૪ - c
    d
    ૧ - d, ૨ - c, ૩ - a, ૪ - b