નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. ફર્સ્ટ જજીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે મુખ્ય ન્યાયમૂર્તિની રાષ્ટ્રપતિને ભલામણોની પાધાન્યતાને સબળ કારણોસર નકારી શકાય છે.
૨. સેકન્ડ જજીઝ કેસના ચુકાદાએ જાહેર કર્યું કે આવી નિમણૂકોના ‘ન્યાયસંગતતા’ અને ‘પ્રાધાન્યતા’ સારું મુખ્ય ન્યાયમૂર્તિને પ્રાથમિક ભૂમિકા આપવામાં આવે.
3. થર્ડ જજીઝ કેસના ચુકાદાએ કારોબારી ઉપર ઉચ્યતમ ન્યાયતંત્રની ‘પ્રાધાન્યતા’ના ખ્યાલને જાકારો આપ્યો.