૨૯ સપ્ટેમ્બર, ૧૯૪રના દિવસે બ્રિટીશ-ભારતીય પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની સામે એની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યાં સુધી તેણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભારતીય ક્રાંતિકારી તરીકે સક્રિય કામગીરી કરી હતી. તેમને સ્નેહપૂર્વક ‘ગાંધી બૂરી' તરીકે ઓળખવામાં આવતા.