નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. ભૂતપૂર્વ (અગાઉના) લધુઉદ્યોગ મંત્રાલય અને કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રાલયન ભેગા કરી સૂક્ષ્મ, લધુ અને મધ્યમ સાહસના મંત્રાલયની રચના કરવામાં આવી.
૨. સેવાક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસ શ્રેણિનું સાધન સરંજામમાં રૂ. રપ લાખથી રોકાણ વધવું ના જોઈએ.
3. ઉત્પાદન ક્ષેત્રમાં મધ્યમ સાહસશ્રેણિનું સંયંત્ર અને યંત્રસામગ્રીમાં રોકાણ રૂ.૫ કરોડથી વધુ પરંતુ રૂ. 90 કરોડથી વધવું ના જોઈએ.