GPSC Class 1 - 2 2018 Paper 1

Question 14
MEDIUMCorrect: +1Incorrect: -1

મહાગુજરાત આંદોલન સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી અલગ રાજ્યના વિચારના વિરોધી હતા.
૨. ઑગષ્ટ ૮, ૧૯૫૬ના દિવસે, લાલ દરવાજા, અમદાવાદ નજીક આવેલાં કોંગ્રેસ હાઉસની સામે કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા.
3. મહાગુજરાત આંદોલનનું કારણ એ હતું કે મહી, તાપી અને નર્મદા જેવી નદીઓ માટે કોઈ વિશેષ પ્રકલ્પનું આયોજન પ્રથમ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવ્યું નહોતું.
૪. ઇન્દુલાલ યાજ્ઞિક ઈ.સ. ૧૯૫૭માં મહાગુજરાત આંદોલનના વિરોધ રૂપે ચૂંટણી ના લડયા.

    a
    ફક્ત ૧ અને ૨ 
    b
    ફક્ત ૧, ૨ અને ૩
    c
    ફક્ત ૨
    d
    ૧, ૨, ૩ અને ૪