GPSC Class 1 - 2 2018 Paper 1

Question 160
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. 51\sqrt{51}​ એક સંમેય સંખ્યા છે
2. π\pi​ એક અસંમેય સંખ્ચા છે
3. પ્રત્યેક અસંમેય સંખ્ચા વાસ્તવિક સંખ્ચા છે.

    a
    ફકત ૧ અને ૩
    b
    ફક્ત ૨
    c
    ફક્ત ૨ અને 3
    d
    ૧, ૨ અને ૩