દરેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (1) અને (2) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે, કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ. તમારો જવાબ નીચે મુજબ આપો.
(A) જો વિધાન (1) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(B) જો વિધાન (2) એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે
(C) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને આપેલા પ્રશ્નનો જવાબ આપવા આવશ્યક છે
(D) જો વિધાન (1) અને વિધાન (2) બન્ને સાથે પણ આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત નથી
Q નો P સાથે ક્યો સંબંધ છે?
1. M અને Z એ Q ના ભાઇઓ છે અને P એ Z નો પુત્ર છે.
2. Q એ T ના પિતા છે.