GPSC Class 1 - 2 2018 Paper 1

Question 120
MEDIUMCorrect: +1Incorrect: -1

પંચાયતી રાજમાં ચૌક્કસ વર્ગોની બેઠકોનાં આરક્ષણનાં પ્રતિનિધિત્વ સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો ખરાં છે?
૧. અનુસૂચિત જાતિની વસ્તીની સંખ્યા પ્રમાણે રાજ્યમાં બેઠકોનું આરક્ષણ.
૨. અનુસૂચિત જનજાતિ માટે બેઠકોનું આરક્ષણ તેમની વસ્તી સંખ્યા સાથે સંકળાયેલું છે.
3. પછાત વર્ગની બેઠકોનું આરક્ષણ તેમની વસ્તી સંખ્યા સાથે સંકળાયેલું હોય એ જરૂરી નથી.

    a
    ૧, ૨ અને ૩
    b
    ફક્ત ૧ અને ૨
    c
    ફક્ત ૧, ૨ અને ૩
    d
    ફક્ત ૨ અને ૩