ભારતીય બંધારણમાં પ્રતિસ્થાપિત મૂળભૂત અધિકારો સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) નથી?
૧. તમામ મૂળભૂત અધિકારો રાજ્યના યદૃચ્છિત પગલાં સામે જ ઉપલબ્ધ છે.
૨. તેમના કેટલાક કાયદેસર રીતે લાગુ પાડી શકાય છે, જ્યારે કેટલાક લાગુ પાડી શકાય નહીં.
3. સંસદ તેને ધટાડી શકે છે અથવા દૂર કરી શકે છે, પરંતુ તે માત્ર બંધારણીય સુધારા દ્વારા શક્ય છે.