સાર્ક (SAARC) ચાર્ટર સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં નથી?
૧. તેનો હેતુ એશિયાના લોકોનાં કલ્યાણને પ્રોત્સાહન આપવાનું અને તેમનાં જીવનની ગુણવત્તા સુધારવાનો છે.
૨. રાજ્ય અથવા સરકારના વડાઓ વર્ષમાં એકવાર અથવા સભ્ય રાજ્યોને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે અને વધુ વખત મળી શકે.
3. ભારત પ્રજાસત્તાક વતી ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સાર્ક (SAARC) ચાર્ટર ઉપર હસ્તાક્ષર કર્યાં હતા.
૪. સાર્ક (SAARC) ચાર્ટરમાં કુલ ૧૦ અનુચ્છેદો છે.