જી.એસ.ટી. કાઉન્સિલ સંદર્ભે નીચેનાં પૈકી કયાં વિધાનો ખરાં છે?
૧. તેની બેઠકનું કોરમ કુલ સભ્યોની સંખ્યાના ૫૦ % હોવું જોઈએ.
૨. કેન્દ્ર સરકારના તેમાં બે તૃતીયાંશ મત અને રાજ્ય સરકારના એક તૃતીયાંશ મત હેવા જોઈએ.
3. કાઉન્સિલના નિર્ણયો હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની ત્રણ ચતુર્થાંશથી ઓછી નહીં એવી બહુમતિથી થાય છે.
૪. રાજ્યના ફક્ત નાણામંત્રી જ જી.એસ.ટી. બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે.