નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
૧. સપ્તમાતૃકા શિલ્પો ગુજરાતમાં જાણીતાં છે.
૨. ક્ષત્રપ યુગમાં સપ્તમાતૃકાની પૂજા શરૂ થઈ હતી.
3. સપ્તમાતૃકાની કોતરણી સામાન્ય રીતે એક જ હરોળમાં હોય છે.
૪. સપ્તામાતૃકાના દેરા ગુજરાતમાં પચ્યતર, અદોદર અને ભાલેજમાં આવેલા છે.