GPSC Class 1 - 2 2018 Paper 1

Question 54
MEDIUMCorrect: +1Incorrect: -1

________જિલ્લાના સ્થાનિક કલાકારોએ કામનગારી કલા (ભીંતચિત્રોનું સ્વરૂપ)માં નિપુણતા હાંસલ કરી છે.

    a
    સુરેન્દ્રનગર
    b
    કચ્છ
    c
    મોરબી
    d
    પંચમહાલ