GPSC Class 1 - 2 2018 Paper 1

Question 53
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી કયું(યાં) ગીત(તો) ઝવેરચંદ મેઘાણીકૃત છે?
૧. સૂપડું સવા લાખનું....
૨. આસો માસો શરદ પૂનમની રાત જો....
3. મન મોર બની થનગાટ કરે...

    a
    ફક્ત ૧
    b
    ફક્ત ૧ અને ૨ 
    c
    ફક્ત ૨ અને ૩ 
    d
    ૧,૨ અને ૩