GPSC Class 1 - 2 2018 Paper 1

Question 130
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેનાં પૈકી કયું યુનિટ પ્રધાનમંત્રી કાર્યાલય (પી.એમ.ઓ.) હેઠળ કાર્યરત નથી?

    a
    પરમાણુ ઊર્જા વિભાગ
    b
    અંતરિક્ષ વિભાગ
    c
    રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ
    d
    રાષ્દ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોર્ડ